ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભાજપએ વિજય પ્રાપ્ત કર્યો છે. ચુંટણી પહેલા એવું લાગતું હતું કે આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પણ 7-8 બેઠક લઇ જશે. પરંતુ ગઈ કાલે મતગણતરી કરવામાં આવી ત્યારે કોંગ્રેસ એક પણ બેઠક પર ભાજપને ફાઈટ પણ આપી શક્યું નથી. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીની સરખામણીમાં ભાજપે આ વખતે ખૂબ જ સારો દેખાવ કર્યો છે. ગુજરાતમાં 14 બેઠક પર તો કોંગ્રેસના ઉમેદવારોઓ ત્રણ લાખ કરતા પણ વધુ મતોથી હાર્યા છે.
ક્રમ | બેઠક | ભાજપ ઉમદવાર | કોંગ્રેસ ઉમેદવાર | 2019 લીડ | 2014 વિજેતા | 2014 લીડ | 2019 (-) 2014 |
1 | નવસારી | સી.આર. પાટીલ | ધર્મેશ પટેલ | 689668 | સી.આર. પાટીલ | 558116 | 131552 |
2 | વડોદરા | રંજનબેન ભટ્ટ | પ્રશાંત પટેલ | 589177 | નરેન્દ્ર મોદી | 570128 | 19049 |
3 | ગાંધીનગર | અમિત શાહ | ડો. સી.જે. ચાવડા | 557014 | એલ.કે. અડવાણી | 483121 | 73893 |
4 | સુરત | દર્શનાબેન જરદોશ | અશોક અધેવડા | 548230 | દર્શનાબેન જરદોશ | 533190 | 15040 |
5 | અમદાવાદ પૂ. | હસમુખ પટેલ | ગીતાબેન પટેલ | 434330 | પરેશ રાવલ | 326633 | 107697 |
6 | પંચમહાલ | રતનસિંહ રાઠોડ | વી.કે. ખાંટ | 428541 | પ્રભાતસિંહ ચૌહાણ | 170596 | 257945 |
7 | છોટાઉદેપુર | ગીતાબેન રાઠવા | રણજીતસિંહ રાઠવા | 377943 | રામસિંહ રાઠવા | 179729 | 198214 |
8 | રાજકોટ | મોહન કુંડારિયા | લલિત કગથરા | 368407 | મોહન કુંડારિયા | 246428 | 121979 |
9 | બનાસકાંઠા | પ્રભાત પટેલ | પરથીભાઈ ભટોળ | 368296 | હરીભાઈ ચૌધી | 202334 | 165962 |
10 | ખેડા | દેવુસિંહ ચૌહાણ | બીમલ શાહ | 367145 | દેવુસિંહ ચૌહાણ | 232901 | 134244 |
11 | વલસાડ | ડો. કે.સી. પટેલ | જીતુભાઈ ચૌધરી | 353797 | ડો. કે.સી. પટેલ | 208004 | 145793 |
12 | ભરૂચ | મનસુખ વસાવા | શેરખાન પઠાણ | 334214 | મનસુખ વસાવા | 153273 | 180941 |
13 | ભાવનગર | ભારતીબેન શિયાળ | મનહર પટેલ | 329519 | ભારતીબેન શિયાળ | 295488 | 34031 |
14 | અમદાવાદ પ. | ડો. કિરિટ સોલંકી | રાજુ પરમાર | 321546 | ડો. કિરિટ સોલંકી | 320311 | 1235 |
15 | કચ્છ | વિનોદ ચાવડા | નરેશ મહેશ્વરી | 305513 | વિનોદ ચાવડા | 254482 | 51031 |
16 | મહેસાણા | શારદાબેન પટેલ | એ.જે. પટેલ | 281519 | જયશ્રીબેન પટેલ | 208891 | 72628 |
17 | સુરેન્દ્રનગર | ડો. મહેન્દ્ર મુંજપરા | સોમાભાઈ પટેલ | 277437 | દેવજીભાઈ ફતેપરા | 202907 | 74530 |
18 | સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | રાજેન્દ્રસિંહ ઠાકોર | 268987 | દીપસિંહ રાઠોડ | 84455 | 184532 |
19 | જામનગર | પૂનમબેન માડમ | મુળુભાઈ કંડોરિયા | 236804 | પૂનમબેન માડમ | 175289 | 61515 |
20 | પોરબંદર | રમેશ ધડુક | લલિત વસોયા | 229823 | વિઠ્ઠલ રાદડિયા | 267971 | -38148 |
21 | બારડોલી | પ્રભુભાઈ વસાવા | તુષાર ચૌધરી | 215447 | પ્રભુભાઈ વસાવા | 123884 | 91563 |
22 | અમરેલી | નારણ કાછડિયા | પરેશ ધાનાણી | 201431 | નારણ કાછડિયા | 156232 | 45199 |
23 | આણંદ | મિતેશ પટેલ | ભરતસિંહ સોલંકી | 197718 | દિલિપ પટેલ | 63426 | 134292 |
24 | પાટણ | ભરતસિંહ ડાભી | જગદીશ ઠાકોર | 193879 | લીલાધર વાઘેલા | 138719 | 55160 |
25 | જૂનાગઢ | રાજેશભાઈ ચુડાસમા | પુંજાભાઈ વંશ | 150185 | રાજેશભાઈ ચુડાસમા | 135832 | 14353 |
26 | દાહોદ | જસવંતસિંહ ભાભોર | બાબુભાઈ કટારા | 127596 | જસવંતસિંહ ભાભોર | 230354 | -102758 |