દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસને મધ્યનજર કેન્દ્ર સરકારે ૨૫ માર્ચથી દેશમાં લાગુ કરાયેલ લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૧૭મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા દેશમાં લદાયેલો લોકડાઉન ૨.૦ની મુદત ૩મેના રોજ પૂરી થઇ રહી હતી. હવે ૪મેથી લોકડાઉન ૩.૦ અમલી બનશે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારે વ્યાપક સમીક્ષા કર્યા બાદ દેશવ્યાપી લોકડાઉન બે સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે.