કોરોના વાઇરસ દેશની સેના, પેરામિલિટરી ફોર્સ અને પોલીસ દળોમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યો છે. દેશના સૌથી મોટા પેરામિલિટરી ફોર્સ ગણાતા સીઆરપીએફમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. ૧,૦૦૦થી વધુ જવાન ધરાવતી દિલ્હીના મયૂરવિહાર સ્થિત સીઆરપીએફની ૩૧મી બટાલિયનમાં ૧૩૫ જવાનના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં પેરામિલિટરી ફોર્સમાં ખળભળાટ મચી ગયો છે. શનિવારે વધુ ૭૬ જવાનના સેમ્પલના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતાં.