ભારત સરકાર તરફથી કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલા ભરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત 3 મેં સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન આપવામાં આવ્યું છે. આમ છતાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. એવામાં વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમની રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મે મહિનાના બીજા સપ્તાહ સુધી ભારતમાં 1.12 લાખ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ શકે છે. ભારતમાં કોરોના મહામારીનો હાલ એક્ટીવ ફેઝ ચાલી રહ્યો છે, જે ધીમે-ધીમે વધશે.