કોરોનાના કેસોએ દેશમાં એક હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. વિતેલા 24 કલાકમાં 1,840 નવા કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 31,317 પર પહોંચી ગઈ છે.
મંગળવારે દેશમાં 69 લોકોના મોત થયા હતા, જે કોરોનાને કારણે એક જ દિવસમાં થયેલા સૌથી વધુ
મોત છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 31, ગુજરાતમાં 19, એમપીમાં 10, યુપીમાં ત્રણ લોકોના મોત થયા હતા.