ભારતમાં કોરોના વાયરસના મામલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં COVID-19ના 21632 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 29435 કન્ફર્મ કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે 934 લોકોના મોત થઈ ચૂક્યા છે. 6868 ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. કુલ કન્ફર્મ કેસમાં એક માઈગ્રેટેડ દર્દી પણ સામેલ છે.