દેશમાં સતત ફેલાઇ રહેલા કોરોના વાયરસના કેસો વધીને 40 હજારને પાર પહોંચી ગયા છે. રવિવાર સાંજે સ્વાસ્થ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ કેસોની સંખ્યા 40,263 થઇ ગઇ છે, વિતેલા 24 કલાક દરમિયાન દેશભરમાંથી કોરોનાના 2487 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 83 અન્ય દર્દીઓના મોત થયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 1306 થયો છે. જોકે રાહતની બાબત એ છે કે દેશમાં 10887 લોકો કોરોના મૂક્ત થયા છે.