Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે કોવિડ-19ના (Covid 19) નવા કેસોમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના 3,47,254 નવા કેસ નોંધાયા છે. આ સાથે, એક દિવસમાં સંક્રમણને કારણે 703 દર્દીઓનાં મોત થયા છે. દેશમાં આ બીમારીને કારણે અત્યાર સુધીમાં કુલ 4,88,396 લોકોના મોત થયા છે. નવા કેસોમાં સક્રિય કેસોમાં પણ તેજી જોવા મળી રહી છે અને આ આંકડો 20 લાખને વટાવી ગયો છે. દરમિયાન, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. ઓમિક્રોનના કુલ કેસ 9,692 થયા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ