ચીનમાં ૧૭ વ્યક્તિનો ભોગ લેનાર ઘાતકી કોરોના વાઇરસના રોગચારાનો પ્રસાર ઝડપ થઇ રહ્યો છે. ગુરુવારે ચીની સત્તાવાળાઓએ કોરોના વાઇરસના રોગચાળાના એપી સેન્ટર વુહાન, હુઆંગગેંગ અને એઝોઉ શહેરોની તાળાબંધી કરી દીધી હતી. ગુરુવારે સવારથી જ ચીની સત્તાવાળાઓએ ૧ કરોડ ૧૦ લાખની વસતી ધરાવતા વુહાન શહેરમાં હવાઇ, રેલ અને માર્ગ પરિવહન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગુરુવાર બપોર સુધીમાં હુઆંગગેંગ અને એઝોઉ શહેરોમાં પણ ટ્રાવેલ બાન લાદી દેવાયો હતો. આ ત્રણે શહેરની કુલ વસતી અંદાજિત બે કરોડ જેટલી છે.