Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુશાંતસિંહ રાજપૂતની મોતના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) માટે શનિવારનો દિવસ ખૂબ જ મહત્વનો હતો. NCB બોલિવૂડમાં ડ્રગ્સ એંગલમાં શનિવારે એક્શન મોડમાં હતી. 

NCBએ શનિવારે બોલિવૂડની ટોચની ત્રણ અભિનેત્રીઓ દીપિકા પદૂકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાનની મેરેથોન પૂછપરછ કરી હતી. NCBના ગેસ્ટહાઉસમાં દીપિકા પદૂકોણની લગભગ પાંચ કલાક જ્યારે શ્રદ્ધા કપૂરની છ કલાક અને સારા અલી ખાનની સાડા પાંચ કલાક સુધી પૂછપરછ થઈ હતી. ત્રણે અભિનેત્રીઓએ ડ્રગ્સનું સેવન કર્યાના આક્ષેપોને ફગાવી દીધા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ