Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે ભાજપે પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 10 ઉમેદવારોના નામ છે. આ અગાઉ ભાજપે જે પહેલી યાદી જાહેર કરી તેમાં 57 ઉમેદવારોના નામ હતાં. આમ ભાજપે 67 ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. આ બાજુ 3 બેઠકો પાર્ટીએ જેડીયુ અને એલજેપી માટે છોડી છે. બે બેઠકો પર જેડીયુ ચૂંટણી લડશે અને એક સીટ પર એલજેપી પોતાનો ઉમેદવાર ઉતારશે. ભાજપે નવી દિલ્હીની બેઠક પરથી સુનીલ યાદવને સીએમ અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ