Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક્ટર સુશાંત સિંહ રાજપુતે મુંબઇમાં 14 જૂને પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી સમગ્ર બોલીવુડ અને સિને પ્રસંશકોને આંચકો આપ્યો હતો. હવે સોમવારે તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર લોન્ચ થઇ ગયું સુશાંતના ફેન્સ પોતાના મનપસંદ કલાકારની ફિલ્મ અંગે છેલ્લા પખવાડિયાથી ઉત્સુક હતા. સોમવારે તેમની બેકરારીનો અંત આવી ગયો. હવે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર 24 જુલાઇએ રિલીઝ થશે. સોમવારે સવારથી જ સુશાંતના ફેન્સમાં દિવાનગી હતી. કારણ કે ટ્રેલર કેટલા વાગે લેન્ચ થશે, તેની માહિતી અપાઇ નહતી. છતાં સવારથી જ ટ્વીટર પર #DilBecahara Trailer ટોપ ટ્રેન્ડમાં હતું. ફિલ્મમાં સૈલ્ફ અલી ખાન, મિલિન્દ ગુણાજી, જાવેદ જાફરી પણ મહત્વની ભૂમિકામાં છે.

આખરે યુટ્યૂબ પર આજે (સોમવારે) સાંજે 4 કલાકે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરી દેવાતા સટાસટા ટ્રેન્ડ થવા લાગ્યુ હતું. ટ્રેલરમાં સુશાંત સિંહે તેના ફેન્સના દિલ જીતી લીધા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ