Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દીપિકા પદુકોણ અને ઇરફાન ખાનની જોડી 'પિકુ'માં જોવા મળીહતી. હવે ફરી આ જોડીને વિશાલ ભારદ્વાજ રૃપેરી પડદે લાવી રહ્યો છે. આ ફિલ્મ એક મહિલા ડોન પર આધારિતહોવાની ચર્ચા છે.  '' આ ફિલ્મમાં દીપિકા પદુકોણ માફિયા ડોન રાહિમા ખાનની ભૂમિકામાં જોવા મળશે. આ મહિલા ડોન 'સપના દીદી' તરીકે લોકોમાં જાણીતી થઇહતી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ