વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈયસ મહામારી સામે લડવા માટેની ચર્ચા માટે નોન અલાઈન મૂવમેંટ (NAM)ના વર્ચૂઅલ સમિટમાં ભાગ લીધો. આ બેઠકમાં વડાપ્રધાન મોદી સાથે વિદેશમંત્રી એસ. જયશંકર પણ સામેલ થયાં. PM મોદીએ કહ્યું કે, આ સંકટ દરમિયાન અમે દેખાડ્યું કે એક વાસ્તવિક જન આંદોલન બનાવવા માટે લોકશાહી, અનુશાસન અને નિર્ણાયકતા એક સાથે કેવી રીતે આવી શકે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ PM મોદીએ NAM બેઠકમાં પ્રથમ વખત ભાગ લીધો.
વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંમ્મેલનને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે, દુનિયા ભલે કોવિડ-19 સામે લડતી હોય પરંતુ કેટલાક લોકો આતંકવાદ, ખોટા સમાચાર અને સમુદાયને વહેંચવા માટે ઘાતક વીડિયો જેવા કેટલાંક અન્ય ઘાતક વાયરસ ફેલાવવામાં વ્યસ્ત છે.