દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારમાં ભડકાઉ અને વિવાદાસ્પદ નિવેદનો આપનાર ભાજપના બે નેતાઓ અનુરાગ ઠાકુર અને પ્રવેશ સિંહ વર્મા સામે ચૂંટણી પંચે આકરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી ભાજપના આ બંને નેતાઓને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા શાહીનબાગમાં CAA વિરોધી દેખાવો પર આપત્તિજનક કોમેન્ટ કરનાર ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા પર પણ ચૂંટણી પંચ બે દિવસનો પ્રતિબંધ લગાવી ચુક્યુ છે.