અમેરિકાના અગ્રણી ઉદ્યોગપતિ રોકાણકાર અને સમાજસેવક જ્યોર્જ સોરોસે દાવોસમાં શનિવારે અમેરિકા અને ચીન સહિત વિશ્વની લગભગ બધી જ આિર્થક મહાસત્તાઓના પ્રમુખોની ઝાટકણી કાઢી હતી અને તેઓ લગભગ 'સરમુખત્યાર'ની જેમ શાસન કરી રહ્યાં હોવાનો દાવો કર્યો હતો. તેમણે મોદી સરકારના શાસનમાં ભારતમાં રાષ્ટ્રવાદ ઊભરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકા, રશિયા, ચીન અને ભારતના રાષ્ટ્રાધ્યક્ષો ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમિર પુતિન, શીન જિનપિંગ અને મોદી આ દુનિયા માટે ઘાતક છે.