Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવતીકાલે દેશમાં ૨૦૧૯ની લોકસભાની મત ગણતરી થવાની છે તેને ધ્યાનમાં લઈને વિવિધ રાજ્યોમાં ભડકી શકે છે હિંસા તેના લીધે હોમ મિનિસ્ટ્રીએ ઍૅલર્ટ જાહેર કર્યું છે. લોકસભા ચૂંટણીના તમામ તબક્કાની ચૂંટણી દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ સામે આવી હતી. લોકસભા ચૂંટણીની કાઉન્ટિંગ 23 તારીખે થવાની છે, જેને ધ્યાનમાં રાખીને હોમ મિનિસ્ટ્રીએ રાજ્યોમાં ઍલર્ટ જાહેર કરી દીધું છે, જેથી કોઇપણ પ્રકારની ઘટનાને સમય રહેતા પહોંચી વળાય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ