આૃર્થતંત્રમાં મંદી અને ગયા વર્ષે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેકશનમાં છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત ઘટાડો થવાની શક્યતા છે તેમ રોયટર્સે પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે. વડાપ્રધાન મોદી સરકારે 31 માર્ચે પૂરા થતા નાંણાકીય વર્ષમાં 13.5 લાખ કરોડ ડાયરેક્ટ ટેક્સ કલેકશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જે ગત નાણાકીય વર્ષ કરતા 17 ટકા વધારે છે.