મોદી સરકારે જમ્મૂ અને કાશ્મીર માટે 80 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. સરકારે બુધવારે કાશ્મીરમાં વિકાસથી સંબંધિત કાર્ય માટે પેકેજને મંજૂરી આપી છે. તેની જાણકારી માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આપી છે.
કેન્દ્ર સરકારના ઘણા મંત્રી જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર છે. ત્યાંની વિકાસ પરિયોજનાઓની જાણકારી માટે કેન્દ્રીય મંત્રીઓ જમ્મૂ-કાશ્મીરનો સતત પ્રવાસ કરી રહ્યાં છે.