સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કેન્દ્રને તાકીદ કરતા જણાવ્યું કે, એક દેશ એક રેશનિંગ કાર્ડની યોજના લાગુ કરવા અંગે સરકારે વિચાર કરવો જોઈએ. હાલમાં લોકડાઉનના સમયમાં તેને ઝડપથી લાગુ કરવામાં આવે તે વધારે લાભદાયી અને હિતાવહ છે. આ યોજના અત્યારે જ લાગુ કરવામાં આવે તો કોરોનાના ભયે પલાયન કરનારા મજૂરો, નિરાશ્રિતો અને આર્થિક રીતે નબળા લોકોને યોગ્ય ભાવે ખાદ્યાન્ન મળી શકે.