દિલ્હીની કડકડડૂમા કોર્ટે ગુડિયા ગેંગરેપ કેસના બન્ને દોષિતોને ૨૦-૨૦ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પીડિત બાળકીને ૧૧ લાખની રકમ આપવાનો પણ આદેશ આપ્યો છે.
આ પહેલા ૧૮ જાન્યુઆરીએ દિલ્હીની પોક્સો કોર્ટના એડિશનલ સેશન જજ નરેશકુમાર મલ્હોત્રાએ પ્રદીપકુમાર અને મનોજ શાહને દોષિત જાહેર કરતાં જણાવ્યું હતું કે, બાળકીની સાથે અસામાન્ય અપરાધ અને ભયાનક બર્બરતા થઈ હતી.