Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં  4 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી પણ થઇ હતી, જેના રિઝલ્ટ પણ આજે લોકસભાની ચૂંટણીની સાથે-સાથે આવી રહ્યા છે, ત્યારે શરૂઆતના ટ્રેન્ડ્સમાં ભારતીય જનતા પાર્ટી ત્રણ વિધાનસભા બેઠક પર આગળ ચાલી રહી છે.

ઊંઝા વિધાનસભા બેઠક પર 9.45 કલાક સુધીમાં ભાજપના આશા પટેલને 2348 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના કાંતિભાઇ પટેલને 1664 મત મળ્યા છે.

ધ્રાંગ્રધા વિધાનસભા બેઠક પર 9.45 કલાક સુધીમાં ભાજપના પરસોત્તમ સાબરીયાને 1833 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના દિનેશ પટેલને 782 મત મળ્યા છે.

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 9.45 કલાક સુધીમાં રાઘવજી પટેલને 8632 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના જયંતિ સભાયાને 6347 મત મળ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ