વર્ષ 2002માં થયેલા ગુજરાત રમખાણ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવાના મામલે સુપ્રીમમાં કોર્ટમાં સુનાવણી ટળી છે. ગુલબર્ગ સોસાયટી રમખાણ અને હિંસા મામલે જાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે. સુપ્રીમ કોર્ટેમાં હવે આ અરજી પર વધુ સુનાવણી 14 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. રમખાણ દરમિયાન થયેલી હિંસામાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્નીએ આ મામલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ મળવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે.