Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટી-સિરીઝે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની હનુમાન ચાલીસા યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલો ભજન વિડિયો બની ગયો છે. વિડિયો એક અબજથી વધુ વાર જોવાયો છે. ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે ખુદ આ સમાચારની જાણકારી તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા કરી જાહેર કરી હતી.

તેમણે વિડિયોની એક નાનકડી ઝલક શેર કરી અને ખુશી વ્યક્ત કરતાં કહ્યું - "આજે અમારા ટી-સિરીઝ પરિવાર માટે ખુશીનો અવસર છે કારણ કે અમારી હનુમાન ચાલીસા યુટ્યુબ પર 1 અબજ વખત જોવાયેલો પહેલો ભક્તિ વિડિયો બની ગયો છે. પપ્પા, તમારી પ્રાર્થના હંમેશાં અમારી સાથે રહે અને તે જ રીતે વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં અમારી સહાય કરે. "

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ