Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ ફરી એકવખત હાર્દિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરીને સભા સંબોધવાના કેસમાં હાર્દિક પટેલની ધરપકડ કરી છે. માણસા પોલીસે હાર્દિક પટેલની સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી છે. હાલ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, માણસા બાદ સિદ્ધપુર પોલીસ પણ હાર્દિક પટેલની ધરપકડ કરી શકે છે. હાર્દિક પટેલ વિરુદ્ધ સિદ્ધપુરમાં પણ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાયેલી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ