કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઇમાં મોટી સફળતા હાંસલ કરતા સુરક્ષાદળોએ બુધવારે છેલ્લા ૮ વર્ષથી નાસતાફરતા અને માથા પર રૂપિયા ૧૨ લાખનું ઇનામ ધરાવતા હિઝબુલ મુદાહિદ્દીનના ટોચના કમાન્ડર રિયાઝ નાયકુને પુલવામા જિલ્લામાં તેના ગામ ખાતે જ એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. છેલ્લા ૩ દિવસમાં આતંકવાદી હુમલાઓમાં ભારતીય સુરક્ષાદળોના ૮ કર્મીઓ શહીદ થયા પછી સુરક્ષાદળોને મોટી સફળતા હાંસલ થઇ હતી.