Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોના પોઝિટિવ સંખ્યાના ઉત્તરોતર વધારાને લઈને હાઈકોર્ટે રૂપાણી સરકાર અને તેમના મંત્રીઓ સહિત એએમસી-સિવિલ હોસ્પિટલની ઝાટકણી કાઢી હતી. ગુજરાતમાં પ્રતિદિવસ કોરોનાના કેસ વધી રહ્યાં હતા, તે વચ્ચે અમદાવાદ કમિશ્નર બદલવાથી અનેક વિવાદ ઉભા થયા હતા. તેથી હાઈકોર્ટના લચર તંત્રના કામની ઝાટકણી હાઈકોર્ટને તસવીર બતાવી હતી. જોકે, હાલમાં કોરોનાના સુઓમોટો કેસ સંભાળનાર જસ્ટિસ પારડીવાલાની બદલી કરી દેવાના સમાચાર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે પરંતુ તે એકમાત્ર અફવા છે. તેમની બદલી નહીં પરંતુ રોસ્ટર બદલાઈ છે.

ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની હાલની બેન્ચમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેટલાક ન્યાયમૂર્તિ રજા પર હોવાથી સુઓમોટો અને પબ્લિક ઇન્ટરરેસ્ટ લિટીગેશનનો ચાર્જ જે.બી પારડીવાલા પાસે હતો. જો કે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ પરત ફરતા ચાર્જ તેમણે સંભાળી લીધો છે. અહીં તમને જણાવી દઇએ કે, આ હાઇકોર્ટની નિયમિત થતી પ્રક્રિયા છે. જે અંતર્ગત ત્રણ મહિનામાં બેંચ બદલવામા આવતી હોય છે.

આ પહેલા જ્યારે સુઓમોટો લેવામાં આવ્યા હતા ત્યારે ચીફ જસ્ટિસ સાથે જસ્ટિસ એજે શાસ્ત્રી દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવતી હતી. જોકે, આ કેસ સાથે જોડાયેલા મુખ્ય આદેશો જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની બેન્ચ દ્વારા આપવામાં આવ્યા છે.

હવેના રોસ્ટર બદલાતા ઈલેશ વોરાની જવાબદારીમાં ફેરફાર થયો છે. તેવામાં બધાની નજર આવતી કાલના AMAની હાઈરિંગ ઉપર રહેશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) કોવિડ 19 ટેસ્ટનાં રિપોર્ટ ઝડપી આવે તે માટે હાઈકોર્ટના શરણે ગઈ છે. AMA અનુસાર કોવિડ-19ના રિપોર્ટ ચારથી પાંચ કલાકમાં આવી જાય તે માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેની આવતી કાલે શુક્રવારે હાઈકોર્ટમાં હાયરિંગ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ