Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 50મી વાર્ષિક મીટિંગમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ચીફ ક્રિસ્ટાલિના જિયોર્જીવાએ કહ્યું છે કે ભારતમાં આર્થિક મંદી થોડા દિવસો માટે જ છે. આગામી સમયમાં ફરીથી ઝડપી આર્થિક વિકાસ થવાની આશા છે. તેમણે કહ્યું હતું કે ઓક્ટોબર,2019માં IMFએ જ્યારે વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક જારી કરવામાં આવ્યુ હતું તે સમયની તુલનામાં હવે વિશ્વભરમાં સ્થિતિ સારી છે. નોંધનીય છે કે આ અગાઉ 20મી જાન્યુઆરીના રોજ જારી આઉટલૂકમાં IMF એ ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.1 ટકાથી ઘટાડી 4.8 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ