દિલ્હી વિધાનસભાનું મતદાન પૂરું થયા પછી જાહેર થયેલા એક્ઝિટ પોલ મુજબ દિલ્હીમાં સતત ત્રીજી વખત આમઆદમી પાર્ટી સત્તા પર આવે તેવા સંકેતો મળી રહ્યા છે. આમ દિલ્હીમાં તે હેટ્રિક લગાવશે તેવો તમામ એક્ઝિટ પોલનો વરતારો છે. ભાજપને ફરી એકવાર ઝટકો પડી શકે છે. ટાઈમ્સ નાઉનાં એક્ઝિટ પોલ મુજબ આમઆદમી પાર્ટીને ૪૭ અને ભાજપને ફાળે ૨૩ સીટો જવાની ધારણા છે. આજતકનાં ઈન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ મુજબ આમઆદમી પાર્ટીને ૫૯માંથી ૬૮ સીટ મળે તેમ છે જ્યારે ભાજપને ૨થી ૧૧ સીટ મળે તેવી ધારણા રજૂ કરાઈ છે. આપને ૫૬ ટકા ભાજપને ૫ ટકા અને કોંગ્રેસ તેમજ અન્યોને ૪ ટકા વોટ શેર મળે તેવું અનુમાન છે. ઈન્ડિયા ટીવીનાં પોલ મુજબ આમઆદમી પાર્ટીને ૪૪ અને ભાજપને ૨૬ બેઠકો મળવાનો અંદાજ છે. એબીપી – સી વોટરનાં મતે આમઆદમી પાર્ટીને ૫૬ ભાજપને ૧૨ અને કોંગ્રેસને ફાળે ૦૨ બેઠકો જઈ શકે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૦
એજન્સી આપ ભાજપ કોંગ્રેસ
આજ તક એક્સિસ ૫૯થી૬૮ ૦થી૧૧ ૦૦
એબીપી-સી વોટર ૫૬ ૧૨ ૦૨
ન્યૂઝ એક્સ-પોલસ્ટાર ૫૬ ૧૪ ૦૦
ઈન્ડિયા ન્યૂઝ નેશન ૫૫ ૧૪ ૦૧
રિપબ્લિક – જન કી બાત ૪૮થી૬૧ ૯થી૨૧ ૦૦
ઈન્ડિયા ટીવી ૪૪ ૨૬ ૦૦
ટાઈમ્સ નાઉ-Ipsos ૪૭ ૨૩ ૦૦
ન્યૂઝ એક્સ-નેતા ૫૫ ૧૪ ૦૧
ભારત વર્ષ-સિસેરો ૫૪ ૧૫ ૦૧
પોલ ઓફ પોલ્સ ૫૨ ૧૭ ૦૧