Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની મતગણતરી ચાલુ છે પણ કેટલીક બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને જીતવું મુશ્કેલ બની ગયું છે. ભરતસિંહ સોલંકી 1 લાખ કરતા વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે.

આજે દેશમાં લોક સભા ચૂંટણી 2019ની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતનાં વલણમાં ગુજરાતમાં તો 26 બેઠકો પર ભાજપ આગળ છે. જ્યારે રાજકોટમાં ભાજપનાં મોહન કુંડારિયાની જીત પણ થઇ ગઇ છે. ત્યારે આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીનાં માતા હીરા બાએ પણ પોતાની ખુશી દર્શાવી હતી.

હીરા બાએ પોતાનાં ગાંધીનગરનાં નિવાસ સ્થાનેથી બહાર ઉભેલા મીડિયાનો આભાર માન્યો હતો. હીરા બા ઘરની બહાર આવીને બે હાથ જોડીને મીડિયા સામે આવ્યાં હતાં. તેમના અને પરિવારનાં ચહેરા પર ખુશીનો માહોલ છલકાતો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ