Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણી પરિણામ 2018 (ઇલેક્શન રિઝલ્ટ): લોકસભા ચૂંટણી 2019 (Lok sabha Election 2019)ના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરીથી સત્તા સંભાળશે કે કોંગ્રેસના સારા દિવસો આવશે કે પછી ગઠબંધનની કિસ્મત ચમકશે. બીજી તરફ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થઈ રહ્યા છે. 

પરંતુ શરૂઆતના પરિણામ સામે આવી રહ્યા જેમાં ભાજપ ફરીથી સરકાર બનાવવા માટે આગળ વધી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ