Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાનો હાઈવોલ્ટેજ ડ્રામા શરુ થયાના 24 કલાકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બેઠક સાથે જ પૂરો થઈ ગયો. સરકિટ હાઉસ ખાતે ઇનામદાર અને વાઘાણી વચ્ચે 2 કલાક સુધી ચાલેલી મેરાથોન બેઠક બાદ વાઘાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘તેમના રાજીનામાની જાહેરાતને બળવો ન કહેવાય. ઇનામદાર પોતાનું રાજીનામુ પરત લેશે અને તેમણે પક્ષ સામે કોઈ બળવો પોકાર્યો નથી. તેમના કેટલાક કાર્યો પૂરા થતા ન હોવાથી તેમણે લાગણીના આવેશમાં આવીને આ જાહેરાત કરી હતી.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ