સંસદના બજેટસત્રના પ્રારંભે સંયુક્તસત્રને રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો લોકસભા અને રાજ્યસભામાં બુધવારે જવાબ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આઝાદી મળ્યાના ઘણા વર્ષો વીતી ગયાં પછી ભારત સમસ્યાઓ વણઉકલી રહે તેની રાહ જોઇ શકે તેમ નથી. ભારતે સમસ્યાના ઉકેલ માટે હવે વધુ રાહ જોવી જોઇએ પણ નહીં. તેથી અમારું લક્ષ્ય ઝડપ, પ્રતિબદ્ધતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને સમાધાન છે.