ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ વધીને ૬૯ ટકા થઇ ગયો છે જે દુનિયામાં સૌથી વધુ છે. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટીમાં વિક્રમજનક વધારાના કારણે કેન્દ્ર સરકારને આ નાણાકીય વર્ષમાં રૂપિયા ૧.૬ લાખ કરોડની વધારાની આવક થશે. કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન સરકારી તિજોરીને થયેલી ખોટ સરભર કરવામાં આ આવક દ્વારા મદદ મળી રહેશે.