કોરોના વાઇરસના પ્રસારનું સૌથી વધુ જોખમ ધરાવતા ૩૦ દેશોમાં ભારતનો સમાવેશ કરાયો છે. ચીનના સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાંથી સ્વદેશ પરત ફરનારા લોકોની સંખ્યાના આધારે આ જોખમનું તારણ કઢાયું છે. બ્રિટનની સાઉથમ્પટન યુનિવર્સિટી દ્વારા કોરોના વાઇરસના પ્રસારનું સૌથી વધુ જોખમ ધરાવતા દેશો અને શહેરોની યાદી તૈયાર કરાઈ છે. જેમાં સૌથી વધુ જોખમ થાઇલેન્ડ, જાપાન અને હોંગકોંગને રહેલું છે.અમેરિકા છઠ્ઠા, ઓસ્ટ્રેલિયા ૧૦મા, બ્રિટન ૧૭મા અને ભારત ૨૩મા સ્થાને છે.