કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકડાઉનને કારણે ઠપ થઈ ગયેલી અર્થવ્યવસ્થા અંગે નોબેલ વિજેતા અભિજીત બેનર્જીને સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કોરોના મહામારીની ઈકોનોમી પર અસર અને તેનો સમાનો કરવાના ઉપાયો પર લગભગ અડધા કલાક સુધી ચર્ચા થઈ હતી. અભિજીત બેનર્જીએ સલાહ આપી કે, લોકોને હાથમાં રોકડ પહોંચાડવાની જરૂર છે, આવામાં હાલ દેવા માફ કરવા જોઈએ અને લોકોને રોકડની મદદ કરવી જોઈએ. અભિજીતે જણાવ્યું કે, આપણે જે પેકેજ જાહેર કર્યા તે GDPના 1 ટકાની બરાર છે જ્યારે અમેરિકામાં 10 ટકા સુધીના પેકેજ જાહેર કરાયા છે. MSME સેક્ટરને વધારે રાહત આપવાની જરૂર છે.