ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાય રહેલી ચોથી ટી-20 મેચ ફરી એક વખત ટાઈ થઇહતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સતત બીજી મેચમાં સુપર ઓવર રમાઇ હતી. અગાઉ ત્રીજી ટી-20 મેચ પણ ટાઇ હતી, જેનો નિર્ણય સુપર ઓવરમાં લેવામાં આવ્યો હતો. ત્યારે ફરી વખત ટાઈ થયેલી મેચમાં રમાયેલ સુપરઓવરમાં ભારતની જીત થઇ છે.
આજની મેચમાં 166 રનના વિજય લક્ષ્યાંત માટે મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ સાત વિકેટના નુકસાને 165 રન બનાવી શક્યું હતું. છેલ્લી બે ઓવરમાં મેચ પલટાઈ ગઈ હતી. છેલ્લી બે ઓવરમાં ન્યૂઝીલેન્ડે જીત માટે 11 રનની જરૂર હતી, પણ તે ન બનાવી શક્યું. છેલ્લી બે ઓવરમાં તેની ચાર વિકેટ પડી હતી.
ભારત વતી સુપર ઓવર બુમરાહે ફેંકી હતી: 13 રન બન્યા
પ્રથમ બોલ ટિમ શિફર્ટ બે રન
બીજો બોલ ટિમ શિફર્ટ ચાર રન
ત્રીજો બોલ ટિમ શિફર્ટ બે રન
ચોથો બોલ ટિમ શિફર્ટ આઉટ
પાંચમો બોલ મુનરો ચાર રન
છઠ્ઠો બોલ મુનરો 1 રન
ન્યૂઝીલેન્ડ વતી સુપર ઓવર સાઉથીએ ફેંકી હતી
પ્રથમ બોલ લોકેશ રાહુલ 4 રન
બીજો બોલ લોકેશ રાહુલ 6 રન
ત્રીજો બોલ લોકેશ રાહુલ આઉટ
ચોથો બોલ વિરાટ કોહલી 2 રન
પાંચમો બોલ વિરાટ કોહલી 4 રન