દેશમાં કોવિડ-19 જેવી મોટી મહામારી સામેની લડાઇમાં પ્રથમ હરોળમાં રહીને લડી રહેલા યોદ્ધાઓને આજે દેશની સેના દ્વારા અનોખી રીતે સન્માન આપવામાં આવી રહ્યું છે. ભારતીય વાયુસેનાએ સુખોઇ જેવા લડાખૂ વિમાન દ્વારા દેશના અલગ-અલગ ભાગમાં સ્થિત કોરોના વાયર હોસ્પિટલો ઉપર ફુલ વરસાવી અભિવાદન કર્યું છે. જ્યારે બીજી તરફ નૌસેના પોતાના જહાજોને શણગારતા કોરોના સામેની લડાઇમાં જીત મેળવવાનો સંદેશ આપશે.
કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં પોતાનું યોગદાન આપનાર પોલીસકર્મીના સન્માન માટે વાયુસેનાએ પોલીસ વૉર મેમોરિયલ પર પુષ્પાવર્ષા કરી.
ભારતીય સેનાએ બેંડે હરિયાણાના પંચકુલામાં આવેલ સરકારી હોસ્પિટલની બહાર કોરોના સામે લડાઇ લડી રહેલા યોદ્ધાઓ પ્રતિ સન્માન વ્યક્ત કર્યું.