વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એનસીસી કેડેટ્સને સંબોધન કરતાં કહ્યું કે આપણો પડોશી દેશ આપણી સામે ત્રણ-ત્રણ યુદ્ધ હારી ચૂક્યો છે અને આપણું સૈન્ય પાકિસ્તાનને દસ દિવસમાં હરાવી શકે છે. ત્યાર પછી પાકિસ્તાન છદ્મ યુદ્ધ શરૂ કરી દે છે.
વડાપ્રધાને દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડમાં એનસીસી કેડેટ્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સમયે કેડેટ્સને સંબોધન કરતાં તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના તેની ઝાટકણી કાઢી હતી.