Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સંશોધન કાયદા (CAA) ને લઈને આજે સુપ્રિમ કોર્ટમાં આજે મહત્વની સુનવણી હાથ ધરાશે. આ કાયદા પર શીર્ષ અદાલતમાં સુનવણી માટે આજે 133 અરજીઓ લિસ્ટેડ છે. તેમાંથી 131 અરજીઓ આ કાયદાની વિરુદ્ધ દાખલ થઈ છે. જ્યારે કે અરજી સમર્થનમાં અને કેન્દ્ર સરકારની અરજી છે. હકીકતમાં, ડિસેમ્બરમાં જ્યારે મામલાની સુનવણી થઈ હતી, ત્યારે 60 અરજીઓ હતી. ચીફ જસ્ટિસ એસ. એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ આ પર સુનવણી કરશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ