Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડના અગ્રણી ગીતકાર જાવેદ અખ્તરને રિચર્ડ ડોકિન્સ એવોર્ડથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ એવોર્ડ મેળવનાર તેઓ પહેલા ભારતીય બન્યા છે. જાવેદ અખ્તરના પત્ની અને અભિનેત્રી શબાના આઝમીએ ટ્વીટ કરીને આ એવોર્ડ વિશે જાણકારી આપી છે.
શબાનાએ ટ્વીટ કરીને લખ્યું કે,’જાવેદ અખ્તરે રિચર્ડ ડોકિન્સ એવોર્ડ પોતાની ક્રિટિકલ થિંકિંગ, ધાર્મિક જડતા માટેની સ્ક્રૂટની, માનવ પ્રગતિ અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારવા માટે જીત્યો છે.’
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ