Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતની સ્થિતિ વણસે તે પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમયસર નિર્ણય લઈ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ કુમારના સુપરવિઝન હેઠળ આરોગ્ય વિભાગ મુક્યો છે. કોવિડ-૧૯ની મહામારીને પ્રસરતી રોકવામાં પરિણામ ન મળતા સરકારમાં અગ્રસચિવ ડો.જંયતિ રવિની પાંખો વધુ એકવાર વેતરાઈ છે.
છેલ્લા ૬ દિવસથી અમદાવાદમાં સતત પોઝિટીવ કેસ અને મૃત્યુદર વધી રહ્યો છે. હોટસ્પોટમાં પણ સ્થિતિ નિયંત્રણ હેઠળ ન આવતા મુખ્યમંત્રીએ પરીણામલક્ષી ટાસ્ક માટે જાણિતા ACS ડો.રાજીવ કુમાર ગુપ્તાને અમદાવાદમાં કોવિડ-૧૯ માટે ઓવરઓલ ચાર્જ સોંપવાનો નિર્ણય કર્યો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ