જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં એકવાર ફરીથી સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. એન્કાઉન્ટરમાં CRPFના ત્રણ જવાન શહીદ થઇ ગયા છે. સુરક્ષાબળોએ આ દરમિયાન એક આતંકીને પણ ઠાર કર્યો હતો. આ પહેલા રવિવારે હંદવાડામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં કર્નલ, મેજર અને ત્રણ જવાન શહીદ થઇ ગયા હતા. તો સુરક્ષાબળોએ બે આતંકીઓને પણ ઠાર કર્યા હતા.