Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભારતીય કૂળની અમેરિકી અવકાશયાત્રી કલ્પના ચાવલાની બાયો-ફિલ્મ કરશે એવા સમાચારને સમર્થન મળ્યું હતું. હાલ પ્રિયંકા ભારત અને અમેરિકા વચ્ચે ઊડાઊડ કરે છે. એ એબીસી ટીવી ચેનલની ક્વોન્ટિકો સિરિયલમાં એફબીઆઇ એજન્ટ એલેક્સ પેરિશનો રોલ કરે છે. એના કામને એટલી બધી પ્રશંસા મળી છે કે બે સીઝન પૂરી થઇ અને હવે એને ક્વોન્ટિકોની ત્રીજી સીઝન માટે સાઇન કરવામાં આવી છે. ઉપરાંત એને સતત બીજા વરસે પિપલ્સ ચોઇસ એવોર્ડ પણ આ સિરિયલ માટે મળ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ