મોદી કેબિનેટે આજે (બુધવારે) રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી આપી દીધી છે. સંસદમાં PM મોદીએ જણાવ્યું કે, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર’નો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય લીધો છે. PM મોદીએ સંસદમાં કહ્યું કે ‘67.03 એકરની સમગ્ર જમીન ટ્રસ્ટને સોંપવામાં આવશે. ભગવાન શ્રીરામના જન્મ સ્થળ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવા માટે ટ્રસ્ટ સંપૂર્ણ રીતે ઓથોરાઈઝ્ડ હશે.’