Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોંગ્રેસના હાથમાં આ વખતે પણ એકપણ સીટ હાથમાં આવે તેવું લાગતું નથી. ટ્રેન્ડ મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર આગળ ચાલી રહી છે. જે સીટ પર કોંગ્રેસને આશા હતી, તે અમરેલી, પોરબંદર, મહેસાણા, પાટણ સીટ પર પણ કોંગ્રેસના ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે.

અમરેલી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી 7562 મતોથી પાછળ ચાલી રહ્યા છે, જ્યારે મહેસાણા સીટ પર એ.જે.પટેલ 6757 મતોથી પાછળ ચાલી રહ્યા છે. શારદાબેન પટેલ મહેસાણાથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે પોરબંદરમાં લલિત વસોયા 37724 મતોથી પાછળ છે. પાટણ બેઠક પર પણ જગદીશ ઠાકોર 24882 મતોથી પાછળ છે. સૌથી ઓછા માર્જિનની વાત કરીએ તો દાહોદ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર 6611 મતોથી આગળ છે. અહિંયા કોંગ્રેસ તરફથી બાબુ કટારા ઉમેદવાર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ