Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચુંટણીનો આજે છેલ્લા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે પરંતુ પશ્ચિમ બંગાળથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ગઈ કાલે જબરદસ્ત હિંસા થઈ. બૈરકપુરના ભાટપડામાં ગઈ રાત્રે BJP અને TMC કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઇ હતી. અથડામણ દરમિયાન બે ગાડીઓમાં આગ લાગી અને બોમ્બ ફેંક્યાં હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ