Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીના મત ગણતરીને હવા કલાકોની વાર છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે વિધાનસભા દીઠ પાંચ VVPATની ગણતરી કરવામાં આવશે. પરંતુ આ વખતે ગુજરાતમાં લોકસભાની બેઠકનું પરિણામ આવવામાં થોડું મોડું થશે તેવું ચૂંટણી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્ણાએ મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, કાઉન્ટીંગ નક્કી થયેલા ટાઈમ પ્રમાણે આઠ વાગ્યે શરૂ થવાનું છે. પહેલા પોસ્ટલ બેલેટ પેપરનું થશે, 30 મિનીટ પછી EVMનું કાઉન્ટીંગ શરૂ થશે. અત્યારની જે કમિશનરનું સુચના પ્રમાણે બધું EVM કાઉન્ટીંગ પૂરું થયા પછી. VVPATની સ્લીપનું સેગ્મેન્ટ દિઠ 5નું લોટરીકરણી કરવામાં આવશે એટલે થોડી વાર લાગશે. 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે વિધાનસભાની બેઠક દીઠ એક VVPATની ગણતરી કરવામાં આવેલી છે અને આ વખતે 1ને બદલે પાંચ કરવામાં આવ્યા છે એટલે હવે દરેક વિધાનસભા બેઠક દિઠ પાંચ કરવાનાં છે એટલે થોડો સમય વધારે લાગશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ