દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નિશાન તાક્યું છે. ભાજપના સાંસદ પરવેશ શર્મા બાદ મોદી સરકારના કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે પણ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે અને એના ઘણા પુરાવા છે. જોકે પ્રકાશ જાવડેકરના આ નિવેદન વિશે આમ આદમી પાર્ટી ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની છે.