દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે લોકડાઉનમાં છૂટછાટ આપવાની સાથેજ એક જ દિવસમાં સૌથી વધુ ચારેક હજાર કેસ નોંધાયા છે. જોકે આવનારા દિવસોમાં આ આંકડો હજુ વધી શકે છે. દિલ્હી AIMSના ડાયરેક્ટર પ્રો. રણદીપ ગુલેરિયાના જણાવ્યાનુસાર ભારતમાં મે મહિનાના છેલ્લા કે જૂનના પહેલા અઠવાડિયામાં કોરોના તેની ચરમસીમાએ પહોંચી શકે છે. લૉકડાઉનના કારણે હાલ કેસ વધવાનો દર નીચો રહ્યો છે.
બીજી તરફ AIMSના જ કમ્યૂનિટી મેડિસિનના પ્રો. સંજય રાય કહે છે કે હાલ આ ઝડપે જ દર્દીઓની સંખ્યા વધતી રહેશે પરંતુ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દર્દીઓની સંખ્યા મહત્તમ થઇ શકે છે.